વડોદરા શહેરના ગાજરાવાડીના સુએઝ પ્લાન્ટસ્થાયી સમિતિના ચેરમેનની ઓચિંતી મુલાકાતમાં ક્ષતિ પકડાઈ ક્ષમતાથી વધુ પાણી આવતું હોવાથી પ્લાન્ટ એક્સપાન્શનની જરૂર છે. શહેરના ગાજરાવાડી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની ઓચિંતી મુલાકાતે ગયેલા સ્થાયી સમિતિના ચેરમેનને મલીન જળ ટ્રીટ થયા વિના છોડવામાં આવતું હોવાનું જણાઇ આવ્યું હતું.