1 એપ્રિલથી 800 દવાની કિંમતમાં 10.70%નો વધારો થશે

Sandesh 2022-03-26

Views 7

પેરાસિટામોલ સહિતની 800 દવા મોંઘી થશે. 1 એપ્રિલથી 800 દવાની કિંમતમાં 10.70%નો વધારો થશે. નેશનલ ફાર્મા પ્રાઈઝિંગ ઓથોરિટીએ મંજૂરી આપી છે. જથ્થાબંધ ભાવ સૂચકાંકના કારણે વધારો થયો છે. તાવ,ત્વચારોગ,BP સહિતની દવાઓ મોંઘી થશે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS