શામળાજીમાં ગોવિંદાઓએ 10થી વધુ સ્થળો ઉપર મટકી ફોડી ઉજવી જન્માષ્ટમી

Sandesh 2022-08-19

Views 226

કૃષ્ણ જન્મોત્સવને લઈને સમગ્ર શામળાજી ધામ ભક્તિમય બન્યું છે. જન્માષ્ટમી પર્વની ઉજવણીના ભાગ રૂપે શામળાજી મંદિર દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા પસાર થવાના માર્ગ ઉપર 10થી વધુ સ્થળોએ ગોવિંદાઓએ મટકી ફોડી જન્માષ્ટમીની ઉજવણી કરી હતી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS