બનાસકાંઠા જીલ્લાના દિયોદરના સણાદર બનાસ ડેરીના નવા પ્લાન્ટ ખાતે સૌ પ્રથમવાર સહુથી મોટો રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું અને સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ હતી. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીના અધ્યક્ષ સ્થાને 15મી ઓગસ્ટ 76માં સ્વતંત્ર દિવસની ધામ ધૂમ પૂર્વક ઉજવણી કરાઈ હતી.