પીધેલા ધારાસભ્યના જમાઈએ અકસ્માત સર્જ્યો, 6 વ્યક્તિના કરૂણ મોત

Sandesh 2022-08-12

Views 78

આણંદના સોજીત્રમાં કાળજુ કંપાવે તેવા ત્રિપલ અકસ્માતની ઘટનામાં છ લોકોના મૃત્યુ નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે. સ્થાનિક ધારાસભ્યના જમાઈ દારૂ પીને ગાડી ચલાવતા હતા અને તેઓએ આ અકસ્માત સર્જ્યો હોવાનો ખુલાસો થયો છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS