ગુજરાતમાં 2 IPS અને 23 DySpની બદલી, 3 PIને પ્રમોશન

Sandesh 2022-08-09

Views 4

ગુજરાતના પોલીસ બેડા માટે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. જેમાં આજે મોટી સંખ્યામાં IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જે અંતર્ગત આજે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા 2 IPS અને 23 DySP કક્ષાના પોલીસ અધિકારીઓને સાગમટે બદલીના ઓર્ડર આપવામાં આવ્યા છે. આ સિવાય 3 જેટલા PIને DySp તરીકે બઢતી પણ આપવામાં આવી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS