સૌરાષ્ટ્રના 141 ડેમોમાં 58.41% પાણી |સૌરાષ્ટ્રમાં લમ્પી વાયરસનો કહેર

Sandesh 2022-08-08

Views 231

અત્યાર સુધી ગુજરાત રાજ્યમાં 76.21% વરસાદ વરસી ચૂક્યો છે અને રાજ્યના 14 તાલુકમાંથી 5 થી 10 ઇંચ વરસાદ પડ્યો છે અને હિમાચલ પ્રદેશમાં આભ ફાટ્યુ અને ભૂસ્ખલનણે કારને 1 વ્યક્તિનું મોત થયું છે. સૌરાષ્ટ્રમાં લમ્પી વાયરસનો કહેર યથાવત જોવા મળ્યો છે અને છેલ્લા 24 કલાકમાં 882 કેસ નોંધાયા છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS