ગુજરાતમાં ભારે વરસાદની આગાહી| BJP-JDUનું ગઠબંધન તૂટવાની શક્યતા

Sandesh 2022-08-08

Views 53

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે માછીમારોને 4 દિવસ સુધી દરિયો ના ખેડવા માટે સૂચના અપાઈ છે.

બિહારમાં ભાજપ અને જનતા દળ યુનાઈટેડનું ગઠબંધન તૂટવાની શક્યતા સેવાઈ રહી છે. આગામી એક-બે દિવસમાં JDU મોટી જાહેરાત કરી શકે છે. જે બાદ નીતિશ કુમારે રાજેડી અને કોંગ્રેસ સાથે મળીને વૈકલ્પિક સરકાર બનાવી શકે છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS