શ્રીલંકા બાદ બાંગ્લાદેશની આર્થિક હાલત દયનીય

Sandesh 2022-08-07

Views 706

વધુ એક પાડોશી દેશ કંગાળ થવાના આરે આવી ગયો છે. શ્રીલંકા બાદ બાંગ્લાદેશની આર્થિક હાલત દયનીય છે. પેટ્રોલ- ડીઝલના ભાવોમાં 50%નો વધારો નોંધાયો છે. બાંગ્લાદેશમાં ભારેલો અગ્નિ જેવી સ્થિતી છે. લોકો રસ્તા પર ઉતર્યા.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS