સુરતના સરથાણા પોલીસ મથકના PIની દાદાગીરી સામે આવી છે. જેમાં કારણ વગર PI હેરાનગતિ કરતા હોવાનો આક્ષેપ છે. તથા ઈંડાનું રેસ્ટોરન્ટ ચલાવતા શખ્સે CPને ફરિયાદ
કરી છે. જેમાં દુકાનમાં આવતા ગ્રાહકોને કારણ વગર માર માર્યો હતો. તથા ગ્રાહકને માર મારતા PIના CCTV ફૂટેજ સામે આવ્યા છે. તેમાં લાતો મારીને યુવકોને ભગાડતા દ્રશ્યો
CCTVમાં કેદ થયા છે.