રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં લમ્પી વાઇરસની કહેર યથાવત છે. સૌરાષ્ટ્ર કચ્છમાં લમ્પી વાઇરસથી 144 પશુઓના મોત થતા હાહાકાર મચી ગયો છે. સૌરાષ્ટ્ર કચ્છના 536 ગામડાઓમાં લમ્પી વાઇરસની અસર જોવા મળી છે. સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ, ગીરમાં ભારે વરસાદ બાદ ડેમ ઓવરફ્લો