રાજકોટ શહેરમાં ગાયક કલાકારને જીપના બોનેટ પર સૂતા સૂતા વાતો કરતો હોય તે પ્રકારનો વિડીયો બનાવો મોંઘો પડ્યો છે. આ સમગ્ર મામલે માલવિયા નગર પોલીસ દ્વારા ગાયક કલાકાર સિદ્ધાર્થ ઉર્ફે શેખર કિરીટભાઈ સુરૂની આજરોજ અટકાયત કરવામાં આવી છે. પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું છે.