ઇન્દોરથી પૂણે જતી બસ નર્મદા નદીમાં ખબકી

Sandesh 2022-07-18

Views 243

મધ્યપ્રદેશમાં સોમવારે સવારે એક મોટો અકસ્માત સર્જાયો હતો. 55 મુસાફરો સાથેની બસ ખરગોન અને ધાર જિલ્લાની સરહદે નર્મદા નદીમાં પડી હતી. આ દુર્ઘટના ખલઘાટમાં બનેલા નર્મદા બ્રિજની કહેવાય છે. આ પેસેન્જર બસ મહારાષ્ટ્રના ઈન્દોરથી પુણે જઈ રહી હતી. માહિતી મળતાની સાથે જ પોલીસ-પ્રશાસને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. ખરગોન-ધાર ડીએમ અને એસપી ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS