સુરત શહેરના 879 મીલીમીટર વરસાદ પડી ચુક્યો છે. શહેરના 2817 રસ્તા પૈકી 7 કિલોમીટર રસ્તા ક્ષતિગ્રસ્ત થયા છે. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું છે કે, તમામ રસ્તાઓનું સમારકામ આજથી શરૂ કરી દેવાનું આવ્યું છે. ત્રકણ દિવસમાં તમામ રસ્તાઓ રિપેરિંગ કરી દેવાશે. તો જાણીએ સુરતમાં વરસાદને લઈ કમિશનર બંછાનિધિ પાનીનું નિવેદન...