અમિત નગર સર્કલ નજીક નડતરરૂપ દબાણો હટાવાયા

Sandesh 2022-07-07

Views 241

વડોદરા કોર્પોરેશન દ્વારા અમિત નગર સર્કલ નજીક મુખ્ય માર્ગ ઉપરના નડતરરૂપ દબાણો દૂર કરવાની કામગીરી આજરોજ હાથ ધરવામાં આવી હતી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS