સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ, જૂનાગઢમાં જળ બંબાકાર

Sandesh 2022-07-05

Views 203

હવામાન વિભાગની ગુજરાતમાં 5 દિવસ ભારે વરસાદની આગાહીના પગલે આજે સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરી હતી. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. ગુજરાતના 109 તાલુકામાં આજે નોંધપાત્ર વરસાદ નોંધાયો છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS