સુરતના હજીરા હાઈવે પર TRB જવાનનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં વાહનોને રોકી હપ્તાખોરી કરતો હતો. તેમાં TRB જવાનો પેટ્રોલ ટેન્કર રોકી કાગળ માંગી રહ્યા છે. તથા
અગાઉ પણ સુરતમાંથી હપ્તાખોરીની ઘટના સામે આવી હતી. તેમાં વારંવાર સ્થાનિકોની ફરિયાદ છતાં કોઈ કાર્યવાહી થતી નથી
TRBના જવાનોને વાહનને રોકવાનો અને કાગળ માંગવાનો કોઇ અધિકાર નથી છતાં તે વીડિયોમાં જોઇ શકાય છે કે TRBના જવાનો પેટ્રોલ ટેન્કરને રોકી રહ્યા છે. તથા ડ્રાઈવરને ધમકી
આપી રહ્યા છે અને કાગળ પણ માંગી રહ્યાં છે. તથા કેમેરો બંધ ન થતા TRBના જવાનો રૂમાલથી મોઢું છુપાવ્યુ છે.