Video: જૂનાગઢમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી, ગિરનાર પર્વ પર આહ્લાદક દ્રશ્યો

Sandesh 2022-07-02

Views 460

જૂનાગઢ અને ગીરસોમનાથ વિસ્તારમાં વરસાદ પડતા અદ્ભુત પ્રકૃતિ દ્રશ્યો સર્જાયા છે. જૂનાગઢમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે. ગઇકાલે ગિરનાર પર ભારે વરસાદ પડતા નદી-નાળા છલકાઇ ગયા છે. પહાડો પરથી ધોધ વરસાદા આહ્લાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS