રાજપૂત મિત્ર મંડળનો ટેબ્લો થયો ફરતો, જુઓ માહોલ

Sandesh 2022-07-01

Views 145

તિરંગા કલરના ફૂગ્ગાઓથી ટેબ્લોને ખાસ રીતે શણગારાયો છે. આ સાથે ભક્તો ટેબ્લોની આસપાસ પણ ભીડ જોવા મળી રહી છે. ભક્તો ટેબ્લોની મજા લઈ રહ્યા છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS