પર્યટન નગરી આબુની સુંદરતામાં વધારો થયો, જુઓ વીડિયો

Sandesh 2022-08-24

Views 1.3K

પર્યટન નગરી આબુની સુંદરતામાં વધારો થયો છે. જેમાં આબુમાં ઝરણાઓ વહેતા થયા છે. તેમાં ભારે વરસાદને પગલે ઝરણાઓ વહેતા થયા છે. ભારે વરસાદને પગલે ઝરણાઓમાં મોટી

સંખ્યામાં પાણી આવ્યું છે. માઉન્ટ આબુ અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું છે. તેમજ માઉન્ટ આબુ રાજસ્થાનનું કાશ્મીર ગણાય છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS