થોડીવારમાં PM મોદી વડોદરામાં મહાસંમેલન સંબોધશે વડોદરાના કુંઢેલા ગામમાં 743 કરોડના ખર્ચે નવું કેમ્પસ બનાવાશે રૂ.660.26 કરોડના પાણી વિતરણ પ્રોજેકટનું ઉદ્દઘાટન કરશે આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે 1 લાખ 41 હજાર લોકોને ઘરે મળે તે માટે ખાતમુહૂર્ત 5 લાખથી વધુ લોકોને સમાવી શકાય તેવી વ્યવસ્થા કરાઇ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો કરાવશે શુભારંભ રેલવે વિભાગના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે આદિજાતી તાલુકાઓ માટે પોષણ સુધા યોજનાનો શરૂ થશે ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયનો શિલાન્યાસ કરશે.