સોમવારનો દિવસ અનેક રાશિઓના જાતકો માટે શુભફળ લઈને આવ્યો છે. આ દિવસે આખો દિવસ ચંદ્ર આશ્લેષા નક્ષત્રમાં રહેશે. જો તમે આ નક્ષત્રની પૂજા કરાવવા ઈચ્છો છો તો તમે આ કામ કરી શકો છો. આ સિવાય અનેક રાશિને આજથી અનેક સારી તક મળી શકે છે. કુલ મળીને નવા અઠવાડિયાની શરૂઆત અનેક રાશિને માટે લાભદાયી નીવડશે. તો જાણો તમામ 12 રાશિનું રાશિફળ.