રાજકોટમાં ભાજપનો સદસ્યતા અભિયાનનો પ્રારંભ
રૂપાણીના નજીકના નીતિન ભારદ્વાજ પહોંચ્યા ભાજપ કાર્યાલય
ભાજપમાં આંતરિક ડખ્ખો થાળે પાડવા પ્રયાસ
વિધાનસભાની ચૂંટણીને લઈને દરેક વોર્ડમાં સદસ્યો વધારવા અભિયાન
લાંબા સમય બાદ વિજય રૂપાણી જૂથનો ભાજપ કાર્યાલય ખાતે પ્રવેશ
18 વોર્ડમાં દરેક વોર્ડ પ્રમુખને આપવામાં આવ્યો ટાર્ગેટ
સૌથી વધુ યુવા અને મહિલા સદસ્યોનો ઉમેરો કરવા અપાયો નિર્દેશ
શહેર ભાજપ કાર્યાલયથી શુભારંભ