નાથ જે જેનો હાથ પકડે તેના જીવનમાંથી બધી જ સમસ્યાઓ દૂર થઈ જાય છે પરંતુ જરૂર છે સાચી શ્રદ્ધા અને આસ્થા સાથે તેની ઉપાસના કરવી..અષાઢી બીજે રથયાત્રા નીકળશે કે નહીં તે તો અનિર્ણાય છે પરંતુ આજે એ પૂર્વે યોજાતી જળયાત્રાનો પવિત્ર દિવસ છે તો ભગવાન જગન્નાથની આરતી સંગ આ કાર્યક્રમનો કરીએ આરંભ.