ત્રણ મહિના પછી રાજ્યમાં સૌથી વધુ કેસ

Sandesh 2022-06-08

Views 173

રાજ્યમાં કોરોનાના 72 કેસ નોંધાયા ત્રણ મહિનામાં રાજ્યમાં સૌથી વધુ કેસ છેલ્લા 24 કલાકમાં 53 દર્દીઓ સાજા થયા અમદાવાદમાં સૌથી વધુ 44 કેસ નોંધાયા
સુરત, વડોદરામાં 7-7, રાજકોટમાં 4 કેસ નોંધાયા

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS