રાજ્યના ત્રણ જળાશયો અંગે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ભારે વરસાદના કારણે ત્રણ જળાશયોમાં પાણીની વધુ આવક થઇ છે. તેમાં ભાવનગરનો બાગડ ડેમ હાઈ એલર્ટ પર
મુકાયો છે. તેમજ રાજકોટનો આજી-2 ડેમ વોર્નિંગ પર છે. તથા સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ પણ વોર્નિંગ પર છે.
ઉલ્લેખનીય છે કે ભારે વરસાદના કારણે ત્રણ જળાશયોમાં પાણીની આવક વધુ થઇ છે. તેમા એક જળાશય હાઈ એલર્ટ પર છે. તેમજ ભાવનગરનો બાગડ ડેમ હાઈ એલર્ટ પર મુકાયો છે.
કારણ કે સંપૂર્ણ ડેમ ભરાયો છે. તથા રાજકોટનો આજી - 2 ડેમ વોર્નિંગ પર છે. તેમજ સુરેંદ્રનગરનો ધોળીધજા ડેમ વોર્નિંગ પર છે. કારણ કે 78% ડેમ ભરાયો છે.