ઇન્ડિયન પ્રીમિયર લીગ-2022 પૂરી થઈ ગઇ

Sandesh 2022-05-30

Views 2

ગુજરાત ટાઇટન્સ (GT)ની ટીમ નવા ચેમ્પિયન તરીકે ઉભરી આવી છે. તેની ડેબ્યૂ સીઝનમાં જ ગુજરાત ટાઇટન્સે ઇતિહાસ રચ્યો અને IPLની પ્રથમ સીઝનના ચેમ્પિયન રાજસ્થાન રોયલ્સ (RR)ને હરાવ્યું હતું. હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ગુજરાતે પોતાના હોમ ગ્રાઉન્ડ પર ટાઈટલ જીત્યું હતું. ફાઈનલ મેચ બાદ ઍવૉર્ડસનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં વિજેતા ટીમ-રનર-અપ ટીમ સહિત ટુર્નામેન્ટમાં વધુ સારું પ્રદર્શન કરનાર ખેલાડીઓ પર ઈનામોનો વરસાદ થયો હતો. વિજેતા ટીમ તરીકે ગુજરાત ટાઇટન્સને 20 કરોડ રૂપિયા જ્યારે રાજસ્થાન રોયલ્સને 12.50 કરોડ રૂપિયા મળ્યા હતા.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS