વડોદરામાં રખડતાં ઢોરનો આતંક યથાવત

Sandesh 2022-05-27

Views 88

24 કલાકમાં રખડતાં વધુ 30 ઢોર પકડવામાં આવ્યા
છેલ્લા 15 દિવસમાં 5 લોકો રખડતા ઢોરોનો ભોગ બન્યા
પાલિકાની ટીમે વધુ 30 પશુપાલકોની યાદી પોલીસને સોંપી
1 વર્ષમાં 5000થી વધુ ઢોર પકડ્યાનો પાલિકાનો દાવો

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS