નવ યુવાનોમાં મોબાઈલ ગેમ એક લત સમાન બન્યું

Sandesh 2022-05-26

Views 270

મોબાઈલ ગેમની લત લાલબત્તી સમાન બની છે. જેમાં ખેડામાં મોબાઈલ ગેમએ એક સગીરનો જીવ લીધો છે. આજના નવ યુવાનોમાં મોબાઈલ ગેમ એક લત સમાન બન્યું છે. અને આ લત તેમને હત્યા કરવા પણ પ્રેરી શકે છે. ત્યારે ખેડામાં હત્યાની સનસનાટી ભરી ઘટના સામે આવી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS