સુરતમાં અયોધ્યાની જેમ જ રામ મંદિરનો સેટ બન્યો. સુરતમાં 25 હજાર સ્ક્વેર ફૂટમાં 108 ફૂટ ઊંચો આ સેટ બનાવાયો છે. અયોધ્યામાં નિર્માણ થઇ રહેલા ભવ્ય મંદિરનો આબેહૂબ સેટ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ભગવાન શ્રીરામના જીવનથી નવી પેઢીને રૂબરૂ કરાવવા આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. કાર્યક્રમની થીમ ‘અપને અપને રામ ’રાખવામાં આવી છે તો આ 2 દિવસીય કાર્યક્રમમાં ઘણાં સાંસ્ક઼તિક કાર્યક્રમો કરાશે.