એમ.એસ.યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં એક્ઝિબિશનમાં વિદ્યાર્થીઓ દ્વારા હિન્દુ દેવી-દેવતાઓના નાના કટઆઉટ્સ પ્રદર્શનમાં મુકાતા પુનઃ વિવાદ સર્જાયો હતો આજે સેનેટ અને સિન્ડિકેટ સભ્યો ઉપરાંત પૂર્વ વિદ્યાર્થી નેતાઓ અને હિન્દુ સંગઠનના અગ્રણીઓ પણ ફેકલ્ટી પર પહોંચતાં મામલો ગરમાયો હતો