જામનગરના બ્રાસ ઉધોગમાં મોંઘવારીનો માર જોવા મળ્યો

Sandesh 2022-04-06

Views 2

જામનગરના બ્રાસ ઉધોગમાં મોંઘવારીનો માર જોવા મળ્યો છે. બ્રાસ ઉદ્યોગમાં ઉપયોગી કોલસો, ફર્નેસ ઓઇલ અને ગેસના ભાવ છેલ્લાં છ મહિનામાં બમણા થયા છે. રો-મટેરિયલના ભાવમાં પણ 50 ટકા વધારાથી શહેરમાં 7000 જેટલા નાના-મોટા બ્રાસ ઉદ્યોગને ટકી રહેવુ મુશ્કેલ બન્યુ છે. તો વૈશ્વિક બજારમાં મંદીના કારણે દાઝ્યા પર ડામ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS