ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપઘાત કરતી યુવતીને સમજાવી

Sandesh 2022-04-03

Views 2

સુરત: પાલ ઉમરા બ્રિજની ઘટના સામે આવી છે. એક યુવતી આપઘાત કરવા જતા લોકોએ બચાવી છે. ગૃહ મંત્રી હર્ષ સંઘવી રસ્તામાં પસાર થયા. કાફલો રોક્યો. હર્ષ સંઘવીએ યુવતીને 5 મિનિટ સુધી સમજાવી. યુવતી ઘરે પરત જવા ન માંગતી હતી. આખરે હર્ષ સંઘવી દ્વારા સમજાવી અને બાદમાં યુવતીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS