છેલ્લા 10 વર્ષથી એટલા જ રહેતા ખેડૂતોને આર્થિક ફટકો

Sandesh 2022-04-02

Views 0

વધતી મોંઘવારીને લઈને જગતનો તાત પરેશાન બન્યો છે. ખેતીની પડતર કિંમતો વધી રહી પણ સામે ખેતપેદાશના ભાવમાં કોઈ વધારો નથી મળતો. શેરડીના ભાવ છેલ્લા 10 વર્ષથી એટલા જ રહેતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS