આજે Congress નું આદિવાસી સત્યાગ્રહ' આંદોલન

Sandesh 2022-03-25

Views 6

આજે કોંગ્રેસનું "આદિવાસી સત્યાગ્રહ' આંદોલન છે. ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે સભા યોજાશે. જળ, જમીન, જંગલના પ્રશ્નો મુદ્દે સરકારને ઘેરવા પ્રયાસ કરશે. તાપી - પાર - નર્મદા લીંક યોજનાનો પણ વિરોધ કરશે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS