MLA ગેનીબેન ઠાકોરની દારૂની જનતા રેડનો મુદ્દો

Sandesh 2022-03-21

Views 16

MLA ગેનીબેન ઠાકોરની દારૂની જનતા રેડનો મામલે જનતા રેડ કરનારા વિરૂદ્ધ વધુ એક ગુનો દાખલ થયો છે. પ્રધાનજી ઠાકોરના ઘરમાંથી 18 બોટલ દારૂ પકડાયો છે. અન્ય આરોપીને સાથે રાખી બીયોક ગામમાંથી દારૂ પકડ્યો છે. બાલાજી અને પ્રધાનજી સામે લૂંટનો ગુનો નોંધાયો છે. જનતા રેડમાં સામેલ અન્ય 10થી વધુ સામે પણ ફરિયાદ કરવામાં આવી છે. ગેનીબેનની રજૂઆત બાદ દારૂબંધીનો કડક અમલ થશે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS