એમએસ યુનિવર્સિટી ની હોસ્ટેલમાં રાતના સમયે ચિકન અને દારૂની મહેફિલમાં 10 થી 12 જેટલા વિદ્યાર્થીઓ પાર્ટી કરી રહ્યા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને હાલ જે રીતે વીડિયોમાં વિદ્યાર્થીઓ દેખાઈ રહ્યા છે તે મોટાભાગે એમ.એસ યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ હોય તેમ લાગી રહ્યું છે.