પુતિનની કડક ચેતવણીએ નાટોની ચિંતા વધારી

Sandesh 2022-03-17

Views 7

રશિયા - યૂક્રેન યુદ્ધનો 22મો દિવસ છે. યૂક્રેનના અનેક શહેરોમાં રશિયાના હુમલા યથાવત્ છે. મેલિટોપોલ શહેરના મેયરને રશિયાએ છોડ્યા. યૂક્રેનને S - 300 મિસાઈલ આપવા સ્લોવાકિયા તૈયાર છે. પુતિનની કડક ચેતવણીએ નાટોની ચિંતા વધારી છે. કેટલાક મુદ્દાઓ પર સહમતિ બની રહી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS