રાજ્યમાં ઠંડીનું સામ્રાજ્ય યથાવત્ : નલિયામાં 8.4 અંશ, ડીસામાં 10 અંશ, ભુજમાં 11.2, રાજકોટમાં 11.5, અમરેલીમાં 13.6, અમદાવાદમાં 13.8 અંશ લઘુતમ તાપમાનઃ માઉન્ટ આબુ માઇનસ 1.5 અંશ સાથે થીજ્યું
આજે અવકાશમાં અનોખી ખગોળીય ઘટના જોવા મળશેઃ 794 વર્ષ બાદ બે મોટા ગ્રહો ગુરુ અને શનિ એક જ લીટીમાં દેખાશેઃ ખગોળપ્રેમીઓએ આ દુર્લભ ઘટનાને નિહાળવા તૈયારીઓ કરી
રાજ્યના ઉદ્યોગ કમિશનર અને રાજકોટના પ્રભારી સચિવ રાહુલ ગુપ્તા કોરોના સંક્રમિત થયાઃ અત્યાર સુધીમાં અડધો ડઝન IASને કોરોનાની અસર થઇ છે
રાજકોટમાં કોરોનાએ વધુ બે દર્દીનો ભોગ લીધો, ગઈકાલે પણ બે દર્દીનાં મોત થયાં હતાં
દેશમાં જાન્યુઆરીમાં જ કોરોનાની રસી આપવાનું શરૂ થશેઃ કપરો કાળ પૂરો થઇ રહ્યો છેઃ કેન્દ્રીય આરોગ્યમંત્રી હર્ષવર્ધને જણાવ્યું
દાંતીવાડા પાસેના કોટડા ભાખર ગામે પશુપાલકને ત્યાં દૂધ દોહવા માટેના મશીનથી કરંટ લાગતાં 13 ગાયોનાં મોત