PM નરેન્દ્ર મોદી આજે નવા સંસદભવનનું ભૂમિપૂજન કરશે, પ્રોજેક્ટ પૂર્ણ થતા 2 વર્ષનો સમય લાગશે
દક્ષિણ ગુજરાતમાં વાતાવરણ પલટાયું : સુરત શહેર-જિલ્લા, ડાંગ- વાંસદા સહિત અનેક વિસ્તારોમાં રાત્રે વરસાદી માહોલ : નવસારી પંથકમાં વાદળછાયું વાતાવરણઃ ખેડૂતોમાં ચિંતા
રાજકોટમાં કોરોનાએ 24 કલાકમાં વધુ 5 દર્દીઓનો ભોગ લીધો: ગઇકાલે 7 મોત થયાં હતાં
વીરપુરનું જલારામ મંદિર દર્શનાર્થીઓ આજથી ફરીવાર માટે ખુલ્યું: રજિસ્ટ્રેશન,માસ્ક,સ્ક્રિનિંગ બાદ જ પ્રવેશ અપાશે
આયુર્વેદના ડોક્ટર્સને સર્જરીની મંજૂરીના વિરોધમાં કાલે શુક્રવારે દેશના 3 લાખ તબીબોની હડતાળ, રાજ્યના ડોક્ટર્સનું પણ સમર્થનઃ કોવિડ 19 અને ઈમર્જન્સી સિવાયની OPD બંધ રાખશે
રાજ્યમાં હાલ કોરોના વેક્સિનના ચાલતા ટ્રાયલમાં અત્યાર સુધીમાં 300 વ્યક્તિઓને ડોઝ અપાયા: કોઇને આડઅસર થઇ નથી. UKમાં ડોઝ લેનાર 4 વોલન્ટિયર્સને ચહેરા પર પેરેલિટિક અસર