ગુજરાત કોંગ્રેસમાં હમણાં કોઈ ફેરબદલ નહીં થાય: સ્થાનિક ચૂંટણીઓને લીધે પાર્ટીએ વ્યૂહ બદલ્યો
GTU અને ગુજરાત યુનિવર્સિટીને શ્રેષ્ઠ યુનિ.નો એવોર્ડ તેમજ PDPUને શ્રેષ્ઠ ખાનગી યુનિ.નો એવોર્ડ મળ્યો
રાજકોટવાસીઓ પર કોરોનાનો કાળો પછડાયો જારી, 24 કલાકમાં વધું 5 દર્દીનાં મોત થયાં
ઉત્તર પૂર્વીય પવનોથી ગુજરાતમાં ઠંડીનું જોર વધવાની આગાહી, નલિયા 8 ડિગ્રી સાથે ઠૂંઠવાયું. ભૂજ અને રાજકોટમાં 10 અંશ, ડીસામાં 13, ગાંધીનગરમાં 15 અને અમદાવાદમાં 16 અંશ લઘુતમ તાપમાન તાપમાન
દેશમાં ફરીથી વિધાનસભા ચૂંટણીનો માહોલ જામશે, 5 રાજ્યોની ચૂંટણીને માટે ચૂંટણીપંચે તૈયારીઓ શરૂ કરી: તમિલનાડુ, અસમ, કેરળ, પશ્ચિમ બંગાળ અને પુડુચેરીમાં 2021માં રાજકીય ઘમસાણ મચશે
અમેરિકામાં કોરોનાની સ્થિતિ વધુ વણસી: 24 કલાકમાં વધુ 3,700 દર્દીનાં મોત,નવા અઢી લાખ કેસ નોંધાયા