પૂરી દુનિયામાં ફેલાયેલા કોરોના વાઇરસના ડર વચ્ચે સોશિયલ મીડિયા પર કેટલાંક વીડિયોધૂમ મચાવી રહ્યો છે, એક એવો જ વીડિયો ગ્રીસનો છે જેમાં એક વિદેશી યુવતી માધુરી દિક્ષિતના ફેમસ સોંગ એક દો તીન સોંગ પર ઠુમકા લગાવી રહી છે યુવતીનું નામ કેટરિના કોરોસિડોઉ છે, જે સેલ્ફ આઇસોલેશનમાં છે લોકોને તેનો આ અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે કેટલાંક લોકો તો તેને બિગ બોસ 14માં જોવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે