સપના ચૌધરીનો એક નવો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે સપના આ વીડિયોમાં હરિયાણવી સોંગ જલેબી પર ડાન્સ કરી રહી છે સપનાના ડાન્સ મૂવ્સ તેના બીજા ડાન્સની જેમ જ ધમાકેદાર છે સપનાના આ અંદાજને તેના ફેન્સ ખુબ પસંદ કરી રહ્યા છે સોશિયલ મીડિયા પર તેના આ ડાન્સને વારંવાર જોવાઈ રહ્યો છે