ટ્રાફિક પોલીસે વાહનચાલકો પાસે દંડને બદલે પૈસા પડાવ્યા, વીડિયો વાઈરલ

DivyaBhaskar 2020-03-18

Views 1

અમદાવાદ: શહેરમાં ટ્રાફિક સમસ્યાને લઈ AMC અને ટ્રાફિક પોલીસે 21 માર્ચ સુધી મેગા ડ્રાઈવનું આયોજન કર્યું છેડ્રાઈવ દરમ્યાન ટ્રાફિક પોલીસ દંડ લેવાની જગ્યાએ પૈસા આપી પતાવટ કરતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે નારણપુરા પાસે અંકુર ચાર રસ્તાથી પલ્લવ ચાર રસ્તા વચ્ચે દબાણ હટાવવાની કામગીરી દરમિયાન ટ્રાફિક પોલીસે હેલ્મેટ, નો-પાર્કિંગ સહિતના નિયમ ભંગ બદલ કેટલાક વાહનચાલકો પાસેથી ટ્રાફિક પોલીસે દંડ લેવાના બદલે પૈસા પડાવતો હોવાનો આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વીડિયોમાં દેખાતો પોલીસકર્મી બી ટ્રાફિક ડિવિઝનમાં ફરજ બજાવતા હોવાનું બહાર આવ્યું છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS