રાજકોટ:રાજકોટ તાલુકાના સૂર્યારામપરા ગામમાં રહેતા વિજય નામના દિવ્યાંગે સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ કર્યો છે જેમાં અધિકારીના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા લોકોને જણાવી રહ્યો છે રાજકોટની જૂની કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા વીવી વસાણીએ નોંધ પ્રમાણિત કરવા પોતાની પાસેથી 20 હજારની લાંચ માંગ્યાનો આક્ષેપ કર્યો છે આ વીડિયોને વધુને વધુ શેર કરવા દિવ્યાંગ જણાવ્યું છે