સપના ચૌધરીનું ફેમસ સોંગ ‘ગજબન’ તેના ફેન્સ વચ્ચે ખુબ જાણીતું છે સપના આ સોંગ પર જબરદસ્ત ડાન્સ પણ કરે છે પરંતુ આ સોંગનો ફિવર એક ટેણિયા પર જબરો જોવા મળ્યો સ્કૂલમાં એક નાનકડા ટેણિયાએ જ્યારે એ સોંગ રાડો પાડી પાડીને ગાયું ત્યારે ટીચર્સ પણ હસી હસીને લોથપોથ થઈ ગયા આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ શેર થઈ રહ્યો છે