એમએસ ધોનીએ ગાયું રોમેન્ટિક ગીત, કેપ્શનમાં લખ્યું ‘રિસ્ક પર સાંભળવું’

DivyaBhaskar 2019-12-05

Views 1

સ્ટાર ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની છેલ્લાં 5 મહિનાથી ક્રિકેટથી દૂર છે તે સરહદ પર મિલિટ્રીમાં સેવા આપી રહ્યો છે ત્યારે ધોનીના સૈન્યના સાથીઓ સાથેના વીડિયો જ ઘણી વખત બહાર આવતા રહે છે અને ચર્ચામાં રહે છે હાલમાં જ ધોનીનો એક વીડિયો વાઇરલ થયો છે જેમાં તે સૌથી રોમેન્ટિક સોંગ ‘જબ કોઈ બાત બિગડ જાયે’ગાતો જોવા મળે છે જેના કેપ્શનમાં લખ્યું છે કે આ વીડિયો પોતાના રિસ્ક પર જોવો

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS