ઓટો ડેસ્કઃવિશ્વભરમાં ફ્યુચરિસ્ટિક કાર્સનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે જેમાં દેશ-વિદેશની કંપનીઓ ઇલેક્ટ્રિક કાર પર વધારે ફોકસ કરી રહી છે અત્યારે માર્કેટમાં SUVનો જમાનો છે ત્યારે ફ્રેંચ ઓટોમેકર કંપની સિથોએને એક નાની ઇલેક્ટ્રોનિક કાર બનાવી છે આ નામનું નામ એમી છે આ કારની ખાસ વાત એ છે કે, તે આકારમાં એક વોશિંગ મશીન જેવી લાગે છે આ કારની કિંમત 6,600 ડોલર એટલે કે 476 લાખ રૂપિયા રાખવામાં આવી છે આ કાર સ્પીડમાં મિની સ્કૂટર જેવી છે તે એક કલાક 45 કિમી સુધીનું અંતર કાપી શકે છે તેમાં 2 લોકો બેસી શકે છે