આજેનાણામંત્રી નીતિન પટેલે રૂ 2,17,287 કરોડનું વર્ષ 2020-21 માટેનું બજેટ રજૂ કર્યું હતું જેમાં તેમણે રાજ્યની પોલીસની સંખ્યામાં વધારો કરવાની જાહેરાત કરવાઉપરાંત 4,528 જેટલા હોમગાર્ડ્સની ભરતી કરવામાં આવશે રાજ્યમાં નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના હેઠળ 75 વર્ષથી વધુના વૃદ્ધોને રૂ 750ને બદલે રૂ1000ની સહાય ચૂકવવાની જાહેરાત કરી હતી