વીડિયો ડેસ્કઃ દિવ્ય ભાસ્કરડોટકોમના સ્પેશિયલ પ્રોગ્રામ સંબંધોની સાયકોલોજીમાં આપનું સ્વાગત છે આ પ્રોગ્રામમાં જાણીતા સાયકોલોજિસ્ટ પ્રશાંત ભીમાણી લોકોની સમસ્યાના નિવારણ માટે જરૂર સલાહસૂચન આપે છે પ્રશાંતભાઈને એક 23 વર્ષીય યુવતીએ પૂછ્યું છે કે, ‘મારા લગ્ન થઈ ગયા છે અને એક વર્ષનું બાળક છે મારા પતિને સેક્સમાં જરા પણ રસ નથી તે મોટે ભાગે સેક્સ એવોઇડ કરે છે મારે જ સામેથી પ્રયાસ કરવો પડે છે, પછી જ તે માંડ માંડ તૈયાર થાય છે અને જાતીય સંબંધ બાંધે છે આવી પરિસ્થિતીમાં શું કરવું?’; જાણો વીડિયોમાં પ્રશાંત ભીમાણીનો જવાબ